
[Puzzle Solution] Dimagi Kasrat Koyda Ukel | IQ Test૧ હાથ ના કર્યા હેયે વાગે૨ અતિ લોભ તે પાપનું મૂળ૩ પુત્રના લક્ષણ પારણામાં૪ રામ રાખે તેને કોણ ચાખે૫ દગો કોઈનો સગો નહીં*www.hastrekhagyan.com*૬ મુખમેં રામ બગલમેં છૂરી૭ કાંકરે કાંકરે પાળ બંધાય૮ નવરો બેઠો નખ્ખોદ વાળે૯ અન્ન તેવો ઓડકાર૧૦ અણી ચૂક્યો સો વર્ષ...